COMPUTER ઉપયોગી યુક્તિઓ:-
(૧) માઈક્રોસોફ્ટ વર્ડની શોર્ટકટ કી : ડાઉનલોડ કરો
(૨) માઈક્રોસોફ્ટ એક્સેલની શોર્ટકટ કી : ડાઉનલોડ કરો
(૩) માઈક્રોસોફ્ટ પાવર પોઈન્ટ શોર્ટકટ કી : ડાઉનલોડ કરો
Computer Tips
કોઇ વેબસાઇટ પર રાઇટ ક્લિક ડિસેબલ હોય અને ટેક્સ્ટ કૉપી ન થતા હોય તો કઇ રીતે કરવા ?
અમુક વેબસાઇટ દ્વારા કોઇ ડેટા કૉપી ન થઇ શકે તેવા ઉદેશ્યથી રાઇટ ક્લિક ડિસેબલ કરવામા આવે છે તેમજ ટેક્સ્ટ પણ સિલેક્ટ ન થઇ શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામા આવે છે. મિત્રો, આ પ્રકારની વ્યવસ્થામા કઇ ખાસ હોતુ નથી, ફક્ત JavaScript નો જ ઉપયોગ કરવામા આવ્યો હોય છે. તેથી જો વેબ બ્રાઉઝરમા JavaScript ડિસેબલ કરી દેવામા આવે તો તે વેબસાઇટ પરની જે-તે સ્ક્રિપ્ટ કાર્ય કરી શકતી નથી અને યુઝરને રાઇટ ક્લિક કરવાની તેમજ ટેક્સ્ટ સિલેક્ટ કરવાની મંજુરી મળી જાય છે.
આશા છે વિદ્યાર્થીઓને આ માહિતી ઉપયોગી થશે.
Google Chrome:
• વેબસાઇટ લખવાની જગ્યા પર chrome://settings/content લખી Enter કી પ્રેસ કરવી
• ત્યારબાદ જે વિન્ડો ખુલે તેમા Do not allow any site to run JavaScript ઓપ્શન સિલેક્ટ કરવુ
• OK ક્લિક કરી બધી વિન્ડો બંધ કરવી.
• જે વેબસાઇટમા રાઇટ ક્લિક ડિસેબલ હોય તે વેબસાઇટ ખોલવી. જો પહેલેથી ખુલી જ હોય તો F5 કી દબાવી પેજ રીફ્રેશ કરવુ.
Mozilla Firefox:
• મોઝીલા ફાયરફૉક્સ વેબબ્રાઉઝરના Tools મેનુમા જઇ Options મેનુમા જવુ
• ત્યારબાદ જે વિન્ડો ખુલે તેમા Content મેનુ પસંદ કરવુ
• જે પેઇજ ખુલે તેમા Enable JavaScript ઓપ્શન પર સિલેક્ટ થયેલ હોય તેને હટાવવુ
• OK ક્લિક કરી બધી વિન્ડો બંધ કરવી

Internet Explorer:
• Tools મેનુમા જઇ Internet Options મેનુ પસંદ કરવુ
• ત્યારબાદ Security ટેબ પસંદ કરી Custom Level બટન પર ક્લિક કરવુ
• ત્યા આપેલ લિસ્ટમાથી Scripting ઓપ્શન પસંદ કરી તેને Disable કરવુ
• બ્રાઉઝર બંધ કરી ફરીથી ચાલુ કરવુ અને જે વેબસાઇટમા રાઇટ ક્લિક ડિસેબલ હોય તે વેબસાઇટ ખોલવી.
ઉપરની વિધિ કર્યા બાદ તમે કોઇપણ વેબસાઇટ પર રાઇટ ક્લિક કરી શકશો તેમજ ટેક્સ્ટ સિલેક્ટ કરી અને કૉપી-પેસ્ટ પણ કરી શકશો.
કમ્પ્યૂટર અને ઇન્ટરનેટ નો ઉપયોગ કરતા શીખો ગુજરાતીમા (સૌજન્ય theesky)
(1) MS OFFICE -WORD
(3) How To Use Email
(4)How To Use Facebook
(5)Online Train Inquiry
(6)Visiting Internal Information of Website

અહિ તમને
કમ્પ્યૂટર અને ઇન્ટરનેટ વિશે સામાન્ય માહિતી આપવા નો
પ્રયત્ન કરેલ છે.તમે સરળતા થી સમજી શકો એટલા માટે અહીં ગુજરાતી વીડિઓ
મુકવામાં આવેલ છે. આ પેજ પર તમને કમ્પ્યૂટર,ઇન્ટરનેટ અને એમ.એસ.ઓફિસ ના બેઝીક વીડિઓ જોવા મળશે.
ને બ્રાઉઝર શું
છે? સર્ચેન્જિન
શું છે? ઇ-મેઈલ આઈડી કેવી રીતે બનાવવું ,ફેસબુક આઈડી કેવી રીતે બનાવવું, ઓન લાઈન સ્ટોક માર્કેટ કેવી રીતે ચેક
કરવું અને બીજું ઘણું તમને જાણવા મળશે.સાથે સાથે 'M.S.Office' ના અલગ અલગ સોફ્ટવેર અને તેની
ખાસીયતો વિશે માહિતી મળશે.(1) MS OFFICE -WORD
- Basic Use Of M.S.Office
- FILE MENU
- EDIT MENU
- VIEW MENU
- INSERT MENU
- FORMAT MENU
- TABLE MENU
- Use Of Macro In Word
- Use OF Mail Merge in Word